કચ્છ લોકસભા પરિવાર સાસંદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – ૩ ૪૯માં દિવસની મેચ


આ માથે તારીખ ૨૩/૦૪/૨૦પના ૪૯ – બીગણપાસમાં દિવસ ની પ્રથમ ક્રિકેટ મેચ કોટેશ્વર ઇલેવન કોટડા અને સાકાર ઇલેવન મેવપર વચ્ચે રમાઇ જેમાં કોટેપર ઇલેવન કોટડા ચાંદરાણી ની જીત થઇ હતી. બીજી મેચ એકતા ઇલેવન ગજોડ અને લડકી ઇલેવન યુલેમાન વચ્ચે રમાઇ જેમાં એકતા ઇલેવન ગજોડ ટીમ વિજેતા થઈ હતી. ત્રીજી મેચ ગરાસીયા ઇલેવન શુજ અને મહેર ઇલેવન અંજાર વચ્ચે રમાઇ હતી. જેમાં મહેર ઇલેવન અંજાર વિજેતા થઈ હતી. ચોઈ મેચ રોયલ બી ઇલેવન શુજ અને આંબેડકર ઇલેવન રસમપર વેકરા વચ્ચે રમાઇ જેમાં સેયલ બી. ઇલેવન ગુજ ની જીત થઇ હતી. પાંચમી મેચ Spartan ઇલેવન અને RB ઇલેવન ભુજ વચ્ચે રમાઇ જેમાં Spertan ઇલેવન વિજેતા થઇ હતી. છઠ્ઠી મેચ કલ કિંગ ઇલેવન પંજાર અને એકતા ઇલેવન ઢોરી વચ્ચે રમાઇ જેમાં એકતા છલેવન હોરી ટીમ ની જીત થઈ હતી. સાતમી મેચ બાબા ઇલેવન મીઠીરોહર અને વીર વચ્છરાજ ઇલેવન ભુજોડી વચ્ચે રમાઇ જેમાં વીર વચ્છરાજ ઇલેવન ભુજોડી ટીમ વિજેતા થઇ હતી. મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી.
આ મેથો દરમ્યાન બેલાડીઓને પોતાફન આપવા અંગદાન પ્રણેતાશ્રી દિલીપભાઇ દેશમુખજી સાથે મર્વથી જુરી કમિટીના સભ્યો હાજર રહી પ્રોત્સાહન આપતા રહે છે.