આદિપુરમાંથી આંકડો લેનાર શખ્સને પોલીસે દબચ્યો

copy image

આદિપુરમાંથી આંકડો લેનાર શખ્સને પોલીસે ઝડપી પાડવામાં આવેલ છે. આદિપુરના મદનસિંહ સર્કલ નજીકથી શંકાસ્પદ લાગતા પપારામ સવારામ બોસ નામના શખ્સને પકડાયેલ શખ્સને પોલીસ મથકે લઇ જઇ પૂછતાછ કરવામાં આવતા તેને 80 લાઇન પાસે ઊભો રહી જાહેરમાં આંકડો રમતો હોવાની કેફિયત આપી હતી. આ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.