પ્રવેશ સત્ર-૨૦૨૫માં સરકારી આઈ.ટી.આઈ. – ગાંધીધામમાં પ્રવેશ બાબત

આથી પ્રવેશવાંચ્છુ ઉમેદવારોએ ઉક્ત સંસ્થા ખાતેથી તેમજ ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન
https://itiadmission.gujarat.gov.in ઉપરથી વિવિધ ટ્રેડ મા નવીન પ્રવેશ ફોર્મ વિનામુલ્યે ભરી
આપવામા આવશે જે સંસ્થા ખાતે પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તે સંસ્થા ખાતે નીચે દર્શાવ્યા મુજબ રૂપિયા 50/-
રજીસ્ટ્રેશન ફી સાથે જરૂરી પ્રમાણપત્રો સહિત હાજર રહેવાનુ રહેશે.
ક્રમ વિગત તારીખ

પ્રથમ રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી માટે (જે તે સંસ્થા ખાતે)
૧ પ્રવેશ-૨૦૨૫ ના ઓનલાઈન ફોર્મ ભરી/ રજીસ્ટ્રેશન ફી ભરી
પ્રવેશ કન્ફર્મ કરાવવા માટેની તારીખ (રોજે રોજ સંસ્થા કક્ષાએ)

તારીખ : ૨૪/૦૪/૨૦૨૫ થી તારીખ : ૩૦/૦૬/૨૦૨૫.