હાજીપીર મેળા દરમિયાન મથલ ડેમ પર બંદોબસ્ત ગોઠવણ કરવા અપીલ સાથે વિનંતી


આગામી 26, 27,28,દરમિયાન હાજીપીરના મેળો (ઉર્ષ) આયોજન દરમિયાન હાજીપીર તરફ પદયાત્રીઓ તેમજ વાહન વ્યવહાર જવા ચાલુ થઈ ગયેલ છે તો વચ્ચે આવતા મથલ ડેમમાં કોઈ યાત્રીઓ નાહવા માટે ન જાય એ સૂચના બોર્ડ તેમજ અનીછન્યીય બનાવ ન બને તે પહેલા સાવચેતીના ભાગરૂપે મથલ ડેમ પર બંદોબસ્ત ગોઠવણ કરવામાં આવે એવી તંત્રને અપીલ અને વિનંતી કરતા દેશલપર (ગુંતલી)ના જાગૃત નાગરિક જગદીશ દવે (સત્ય પ્રેમ કરુણા) જણાવ્યુ હતુ