સનાતની ચાતુર્માસ મહોત્સવ પ્રારંભ

સનાતની ચાતુર્માસ મહોત્સવ પ્રારંભ  તારીખ ૦૮-૦૭-૨૦૨૫ થી પૂર્ણાહુતી તારીખ ૧૬-૧૧-૨૦૨૫

શ્રી દિગંબર ખુશાલભાર્તિ ભારતી મહારાજ તથા દિગંબર અશોકભાર્તિ મહારાજ નગરભ્રમણ માટે નીકળ્યા છે. તેમજ સમગ્ર નગરના ભક્ત જનોને તન મન અને ધનથી સહકાર આપવા આમંત્રણ છે. આ પવન યાત્રાની શરૂઆત નારાયણ સરોવર કોટેશ્વર, એકતાનગર, ગડૂલી, રીફરી થઈને દયાપર સુધી કરેલ છે. આ મહોત્સવ દરમ્યાન મહાજનશ્રીઓના દિવ્ય દર્શન, પવિત્ર પ્રવર્ચન અને આશીર્વાદનો લાભ લેવાનો સર્વેને અનુરોધ છે. આ પવન અવસરે આપ સૌ ભક્તોને વિનમ્ર વિનંતી છે કે, મહાજનશ્રીઓના દર્શન આશીર્વાદ તથા યાત્રામાં સહભાગી બની આપનો અમુલ્ય સહકાર આપશો.