જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને લઈને કચ્છમાં વેપારીઓએ આજે વેપાર ધંધા બંધ રાખ્યા

copy image

copy image

જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં શહીદ થયેલા લોકોના શોકમાં આજે ભુજની જથ્થાબંધ બજાર બંધ રાખવામાં આવ્યું

જથ્થાબંધ બજારમાં તમામ વેપારીઓએ આજે પોતાના વેપાર ધંધા બંધ રાખ્યા

ભુજની જથ્થાબંધ બજાર બંધ રાખી પાકિસ્તાન સામે વિરોધ નોંધાવ્યો

વેપારીઓએ જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા લોકોને શ્રધાંજલિ આપી