કચ્છના સુરક્ષા એજન્સીઓને વિસ્ફોટક સેલ મળી આવ્યું

નેવી ઇન્ટેલિજન્સ, SIB નલિયા અને SOGની સંયુક્ત ઓપરેશન દરમિયાન બિનવારસુ હાલતમાં વિસ્ફોટ સેલ મળી આવ્યું
પિંગળેશ્વર નજીક શિયાળી ક્રિક વિસ્તારમાંથી વિસ્ફોટક સેલ મળી આવ્યું
વિસ્ફોટક સેલ મળી આવતા સુરક્ષા એજન્સીઓએ વધુ સઘન તપાસ હાથ ધરી
