ભુજમાં લોકો દ્વારા મોડી રાત્રે કરાયો ચક્કાજામ

હિલ ગાર્ડન રોડ એકતા ચોકડી પાસે લોકોએ વાહનો રોક્યા

આ માર્ગ પર સતત વધી રહેલા અકસ્માતના પગલે લોકો રસ્તા ઉપર આવ્યા

ભારે વાહનોની અવરજવરના કારણે આ માર્ગ પર સતત સર્જાઈ રહ્યા છે જીવલેણ અકસ્માત

અગાઉ જય નગર થી આરટીઓ થઈને પસાર થતો ટ્રાફિક આ માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે

જાહેરનામાના કારણે ભારે વાહનો આ માર્ગ પરથી પસાર થતા આ રસ્તા પર ભારણ વધ્યો

સ્થાનિક લોકો રોડ વચ્ચે બેસીને વિરોધ નોંધાવ્યો

માર્ગ બંધ થતાં અનેક વાહનો અટવાયા

પોલીસ ઘટના સ્થળે પહોંચી લોકોને સમજાવટના પ્રયાસો હાથ ધર્યા હતા