રાપર એપીએમસી ખાતે જી રામ જી યોજના અંતર્ગત ખેડૂત સંમેલન યોજાયું

આજરોજ રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે જી રામ જી યોજના ની સમજણ આપવા માટે રાપર ના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ની અધ્યક્ષતામાં ખેડૂત સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં
વિકસિત ભારત… ગેરંટી ફોર રોજગાર અને આજીવિકા મિશન (V.B..G RAM G) અંતર્ગત ખેડૂત સંમેલન માં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને લગતી રોજગારી યોજના લાવવામાં આવી છે તે યોજના અંતર્ગત રાપર વિધાનસભા નુ એક ભવ્ય ખેડુત સંમેલન નુ આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ મા જીલ્લા ભાજપ મંત્રી. ઉમેશભાઈ સોની રસીલાબેન બારી પણ ઉપસ્થિત રહેશે
આ કાર્યક્રમ મા માર્ગદર્શન આપવા માટે પ્રદેશ ભાજપ તરફથી વક્તા ઉપસ્થિત રહેશે
તો આ કાર્યક્રમ મા હિતેશ ભાઈ ખંડોર ઉમેશ ભાઈ સોની નશાભાઈ દૈયા રાજભાઈ બારી જયદિપસિંહ જાડેજા વિનુભાઈ થાનકી કિશોર મહેશ્વરી કૌશિક બગડા હરીભાઇ રાઠોડ મેહુલ જોશી ડાયાલાલ રાઠોડ મદુભા વાઘેલા મહેન્દ્સિંહ વાઘેલા પ્રદિપ સિંહ સોઢા ભાણજી ભાઈ ભ્રાસડીયા રાજુભા જાડેજા ડોલરભાઈ ગોર કેશુભા વાઘેલા બબીબેન સોલંકી તથા ભારતીય જનતા પાર્ટી ના દરેક હોદેદારો.. ચુંટાયેલા પ્રતિનિધિઓ સાથે દરેક મોરચાના હોદ્દેદારો દરેક શક્તિ કેન્દ્ર તથા દરેક બુથ ના પ્રમુખ દરેક સરપંચો ઉપ સરપંચો તથા દરેક ગામ ના ખેડૂતો હાજર રહ્યા હતા