નાણાકીય વર્ષ2024-25માાં APSEZ એ 37% વધારા સાથે આજ સુધીનો સૌથી વવક્રમી, Rs.11,061 કરોડનો નફો નોંધાવ્યો

અમદાવાદ, ૧ મે ૨૦૨૫: અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યવ ઇકોનોમિક ઝોન વિ. (મેપીએસઇઝેડ) એ 31 માર્ચ 2025 ના રોજ પૂરા થતાં કક્વાર્ટર અને નાણાકીય વર્ષના પરિણામો જાહેર કર્યા છે.

એપીએએસઇઝેડના પૂર્ણકાલિન ડાયરેક્ટર અને સી.ઇ.ઓ. અશ્વની ગુપ્તાએ આ પરિણામો વિષે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 25 માં કર બાદના નફામાં અમારો વિક્રમી પરિણામો નોંધાયા છે જેમાં ₹ 11,000 કરોડના આંકને વટાવ્યો છે. કંપની ના વાંબાગાળાના નિર્ણયો અને બિસનેસ કુશળતા થકી 450 MMT કાર્ગો હેન્ડ કર્યો છે.

કચ્છ ના મુંદ્રા બંદરે 200 મિલીયન મેટ્રિક ટન અને કેરળના વિઝિન્મ બંદરે 100,000 કન્ટેનર હેન્ડવિત્ર વોલ્યુમ પ્રાપ્ત કરવા સુધી ઉપરાંત NOXT અને એસ્ટ્રો ઓશોરના વ્યૂહાત્મક હસ્તાંતરણ સુધીના બધા જ સિમાયિહ્નો અમને વિશ્વના સૌથી મોટા પોર્ટ અને લોજિસ્ટિક્સ કંપની બનાવે છે. મજબૂત ફંડામેન્ટલ્સ, ઉદ્યોગ પ્રેરીત ઇએસજી રેટિંગ્સ અને અવિરત અને ઉત્કૃષ્ઠ કામગીરી સાથે અમે નાણાકીય વર્ષ-26માં પણ વધુ સારા બિસનેસ કુશળતા પ્રાપ્ત કરીશું

નાણાકીય વર્ષ 25માં આવડ, એબિડ્ટા અને કર બાદના નડામાં અનુક્રમે 16%, 20% અને 37%નો વધારો થયો છે. લગભગ સરખા સમયગાળામાં આવક અને એબિડ્ટાએ ગાઇડન્સ આંક ને પણ વટાવ્યો છે. આ દરમિયાન વ્યૂહાત્મક લક્ષ્યો હાંસલ કર્યા છે. જેમાં ગોપાલપુર પોર્ટનું હસ્તાંતરણ અને વિઝિજામ પોર્ટ અને કોલંબો બંદરમાં ઓપરેશન શરૂ- થયા છે. બોર્ડ વાર્ષિક 50 મિવીયન મેટ્રિક ટન ક્ષમતાના ઓસ્ટ્રેવિયાના NaXTના સંપાદનને મંજૂરી, કોલકતા પોર્ટ ખાતે ઓપરેશન-મેન્ટેનન્સની આરંભ, દીનદયાળ પોર્ટમાં બર્થ નં ૧૩ના ડેવવપમેન્ટ માટે કન્સેસન એગ્રીમેન્ટ કરવા અને એસ્ટ્રી ઓફશોરના હસ્તાંતરણ સામેલ છે. નાણાકીય વર્ષ -25 માટે એપીએસઇઝેડના બોર્ડ શેર-દીઠ ₹7 ડિવિડન્ડની ભવામણ કરી છે.

અત્યાર સુધીનું સૌથી મહત્તમ 450 મિલીયન મેટ્રિક ટન કાર્ગો વોગ્યુપ હાંસલ કરવા સાથે એક જ વર્ષમાં 200 મિલીયન મેટ્રિક ટન પાર કરનાર કચ્છ સ્થિત મુદ્રા ભારતનું પ્રથમ બંદર બન્યું છે. અસ્ક્યામતમાં અભિવૃધ્ધિ, કન્ટેનર અને બલ્ક કાર્ગો વોલ્યુમમાં વૃદ્ધિ ટ્રકીંગ અને ફેઇટ નેટવર્કના કારણે વોજિસ્ટિક્સની આવકમાં 39% વધારો થયો છે. દરિયાઇ સેવાઓની આવકમાં બે વર્ષમાં ત્રણ ગણો વધારો કરવા લક્ષ્ય છે.

નાણાકીય વર્ષ 26 માં મજબૂત વૃદ્ધિ. માર્ગદર્શીત આવક અને એબિડ્ટા અનુક્રમે, 6.36,000-38,000 કરોડ અને 8.21,000- 22,000 કરોડ થવા અંદાજ છે.

માધ્યમોની વિશેષ જાણકારી માટે સંપર્ક: | roy pauladanl.com