રાજસ્થાનના અજમેરની એક હોટલમાં આગનો બનાવ : ચારના મોત

copy image

copy image

   રાજસ્થાનના અજમેરની એક હોટલમાં આગનો બનાવ સામે આવ્યો છે. આજે વહેલી સવારે આ હોટમાં આગ ભભૂકી ઉઠી હતી. આ મામલે વધુમાં સથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજસ્થાનના અજમેરમાં આવેલ ડિગ્ગી બજારમાં એક હોટલમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જાણવા મળી રહ્યું છે કે આ બનાવમાં ચાર લોકોના મોત નિપજ્યાં છે. હોટલમાં આગ લાગતાં જ લોકો જીવ બચાવવા પાંચમા માળેથી કુદ્યા હતા.  આગના કારણે બે પુરૂષ, એક મહિલા અને એક બાળક સહિત ચાર લોકોના મોત થયા છે. બનાવ અંગે જાણ થતાં પોલીસની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી તેમજ એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટર્સ પણ બચાવ કામગીરી કરી રહ્યા છે.   રાજસ્થાનના અજમેરની એક હોટલમાં આગનો બનાવ સામે આવ્યો છે. આજે વહેલી સવારે આ હોટમાં આગ ભભૂકી ઉઠી હતી. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજસ્થાનના અજમેરમાં આવેલ ડિગ્ગી બજારમાં એક હોટલમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જાણવા મળી રહ્યું છે કે આ બનાવમાં ચાર લોકોના મોત નિપજ્યાં છે. હોટલમાં આગ લાગતાં જ લોકો જીવ બચાવવા પાંચમા માળેથી કુદ્યા હતા.  આગના કારણે બે પુરૂષ, એક મહિલા અને એક બાળક સહિત ચાર લોકોના મોત થયા છે. બનાવ અંગે જાણ થતાં પોલીસની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી તેમજ એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટર્સ પણ બચાવ કામગીરી કરી રહ્યા છે.