એ ડિવિઝન પોલીસ મથકે ફરજ બજાવતા મહાવીરસિંહ જાડેજાનો પક્ષીઓ પ્રત્યેનો પ્રેમ

ભુજ શહેર એ ડિવિઝનમાં નોકરી કરતા મહાવીરસિંહ જાડેજાનો પક્ષીઓ પ્રત્યેનો પ્રેમ અદ્દભુત છે. તેઓ રોજ નોકરીમાં આવતાની સાથે પક્ષીઓ માટે પેહલા પાણીની વ્યવસ્થા કરીને નોકરીનો આરંભ કરે છે જે બિરદાવવા લાયક છે.