રતનાલ ફાટક નજીક ટ્રેન તળે આવી જતાં આધેડે જીવ ગુમાવ્યો

copy image

copy image

રતનાલ ફાટક નજીક ટ્રેન તળે આવી જતાં 41 વર્ષીય આધેડે જીવ ગુમાવ્યો હોવાના આવેલ છે. આ બનાવ અંગે સૂત્રોના જણાવ્યા અનુસાર આ અકસ્માત મોતનો બનાવ ગત તા.1-5ના  રોજ એસ.આર.કે. કોલેજે સામે રતનાલ ફાટક નજીક બન્યો હતો. અહી હતભાગી એવાં કૃણાલ મુકેશભાઈ વાસવાણી ટ્રેન તળે કચડાયા હતા. આ બનાવ અંગે આગળની વધુ તપાસ પોલીસે આરંભી છે.