કોટડામાં પશુઓ  પર ક્રૂરતાપૂર્વક ત્રાસ ગુજારનારા ત્રણ  શખ્સો નોંધાઈ ફરિયાદ : બેની થઈ ધરપકડ

copy image

copy image

 અંજાર ખાતે આવેલ કોટડામાં પશુઓ  પર ક્રૂરતાપૂર્વક ત્રાસ ગુજારનારા ત્રણ  શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 2/5ના કોટડા બસ સ્ટેશન નજીક આરોપી ઈશમોએ બોલેરો ડાલુમાં ક્રૂરતાપૂર્વક ઘાસચારા, પાણી, રેતી વિગેરેની વ્યવસ્થા વિના અબોલ પશુઓ માટે બેસવા-ઊભવાની પૂરતી જગ્યા કર્યા વિના 11 પાડાને ખીચોખીચ  ભર્યા હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા બે શખ્સોની ધરપકડ કરી લેવામાં આવેલ છે.