તેરા તુજકો અર્પણ સૂત્ર સાર્થક કરતી નખત્રાણા પોલીસ

અરજદાર ઇમ્તીયાઝ અદ્રેમાન સાટી રહે. મફતનગર નખત્રાણા વાળાનો વનપ્લસ કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન જેની કિ.રૂ.20,000/- વાળો તેમની દુકાને થી વથાણચોક વચ્ચે ગુમ થયેલ જે મોબાઈલ ફોન ટેકનિકલ સર્વેલન્સના આધારે નખત્રાણા પોલીસે શોધીને તેના મૂળ માલિકને પરત કરી “તેરા તુજકો અર્પણ” સાર્થક કરેલ છે.