તેરા તુજકો અર્પણ સૂત્ર સાર્થક કરતી નખત્રાણા પોલીસ

અરજદાર :- રાહુલ વિનુભાઈ તેજવાણી રહે. સાપર તા.કોટડા સાંગાણી જી. રાજકોટ વાળાનો વિવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન જેની કિ.રૂ.25,000/- વાળો આજથી એક માસ અગાઉ અંગીયા ટોલ નાકા પાસે ગુમ થયેલ જે મોબાઈલ ફોન ટેકનિકલ સર્વેલન્સના આધારે નખત્રાણા પોલીસે શોધીને તેના મૂળ માલિકને પરત કરી “તેરા તુજકો અર્પણ” ઉકતી સાર્થક કરેલ છે