મુંદ્રાના નાના કપાયાથી સગીરાનું અપહરણ કરનાર આરોપી અમદાવાદથી દબોચાયો

jail

copy image

copy image

 મુંદ્રાના નાના કપાયાથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ઈશમને પોલીસે અમદાવાદથી દબોચી લીધો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 25-4ના સગીરાનું અપહરણ થતાં આ અંગેની ફરિયાદ પોલીસ મથકે નોંધાવવામાં આવેલ હતી, જેના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને  અમદાવાદ ખાતે પહોંચી ભોગ બનનાર તથા આરોપી ઈશમને શોધી કાઢ્યા હતા. પોલીસે આરોપીની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.