આઈ.ટી.આઈ રાપર ખાતે પ્રવેશ-૨૦૨૫ અંતર્ગત પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવા અંગે

ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાપરનાં આચાર્યશ્રીની અખબાર યાદી જણાવે છે કે, રોજગારી અને સ્વ રોજગારીની ઉત્તમ તક
ઉપલબ્ધ કરાવતી આઈ.ટી.આઈ રાપર ખાતે પ્રવેશ-૨૦૨૫ અંતર્ગત પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તા. ૩૦/૦૬/૨૦૨૫ રહેશે. એડમિશન મેળવવા ઈચ્છુક ઉમેદવારોને જણાવવામાં આવે છે કે, ઓનલાઇન ફોર્મ ભરવા માટે આઈ .ટી.આઈ રાપર ખાતે સવારે ૦૯:૩૦ કલાકથી ૦૫:૦૦ કલાક દરમિયાન મુલાકાત લેવા જણાવવામાં આવે છે.