જુનાગઢના હાઉસિંગ બોર્ડ કોલોનીમાં એમ.આઈ.જી.બિલ્ડીંગમાં રમેશભાઈ વિઠલાણીના 734 નંબરના બ્લોકનું તાળું તોડી કોઈ અજાણ્યા ઇસમો જૂનું ટીવી, એસી, જૂનુંફર્નિચર તથા મકાનની બહાર રાખેલો દરવાજો તથા પ્લમ્બીંગનો સામાન મળી કુલ રૂ. 49,500 ની કિંમતનો મુદામાલ તસ્કરી ગયાની ફરિયાદ થઈ છે.