સમગ્ર કચ્છ જીલ્લામાં બ્લેક આઉટ જાહેર

copy image
પાકિસ્તાન અને ભારત વચ્ચે ચાલી રહેલ યુદ્ધના પરીણામે સમગ્ર કચ્છ જીલ્લામાં બ્લેક આઉટ જાહેર…..
સમગ્ર કચ્છ કરાયું બંધ……
ભુજ તેમજ માધાપર સહિતના તમામ શહેરો કરાયા બંધ…..
પોલીસે કાર્યવાહી હાથ ધરી તમામ દુકાનો બંધ કરાવી…..
અંજાર, આદિપુર, ગાંધીધામ સહિતના તમામ શહેરો કરાયા બંધ……