ઓપરેશન સિંદૂર માં ભારત ના પાંચ જવાન શહીદ


ઓપરેશન સિંદૂર માં ભારત ના પાંચ જવાન શહીદ : પાકિસ્તાન ના કાશ્મીર થી નલિયા સુધી દરેક ડ્રોન હુમલા વખતે આપડે સંપૂર્ણ સજ્જ હતા અને પાકિસ્તાન ના લડાકુ વિમાન તોડી પાડ્યા: નૌકા દળ ના નિશાના પર કરાંચી હતું : આપણા ત્રણે દળો સુસજ્જ હતા કોઈ પણ પરિસ્થિતિ માટે : રાફેલ ની પાકિસ્તાને તોડી પાડ્યા ની વાત અંગે કહ્યું કે આપડે પાકિસ્તાની વિમાનો તોડી પાડ્યા ની ડ્રોન નષ્ટ કર્યા : પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામનો પ્રસ્તાવ આવ્યો : સેના ની ત્રણેય પાંખો ની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ
