રાજકોટ ખાતે આવેલ ધોરાજી નજીક હિટ એન્ડ રનના બનાવમાં એક શખ્સનુ મોત

copy image

copy image

રાજકોટ ખાતે આવેલ ધોરાજી નજીક હિટ એન્ડ રનના બનાવમાં એક શખ્સનુ મોત થયું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ  ધોરાજીના સોમનાથ મંદિર મેળાનાં મેદાન નજીક રહેતા અને ક્લીનરનું કામ કરતા અશરફ ભાઈ રઝાક ભાઈ પટ્ટણી નામના વ્યક્તિ ઘરે પરત આવી રહ્યા હતા તે સમયે અજાણ્યા વાહને ટક્કર તેમણે ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર ઇજાઓના પગલે  મોત નીપજયું હતું.