ભુજના કેરા ગામમાં લાઈટના ધાંધિયાથી ગામ લોકો પરેશાન

copy image

ભુજ કેરા ગામમાં લાઈટના ધાંધિયા થી ગામ લોકો પરેશાન આ આજકાલ ની વાત નથી જે વર્ષોથી લોકો પરેશાન છે શિયાળો ઉનાળો કે ચોમાસો હોય દિવસ હોય કે રાત રોજ 5 થી 6 વખત લાઈટ બંધ થાય છે તો જ્યારે 7 થી 8 કલાક મેન્ટેનેશ ના બહાને બંધ કરે છે તો પછી મેન્ટેનેશ સુ કરે છે તેવું લોકો જણાવી રયા છે લાઈટ પૂરી આપતા નથી અને બીલમાં વધારો થતો જાય છે અધિકારીઓ લોકોના ફોન નથી ઉપાડતા દહીસરા જાવ તો ત્યાં કોઈ હજાર હોતું નથી તો આવા ભ્રષ્ટ અધિકારીઓ પર કોઈ લગામ નથી કેરા ના વાયરમેંન ને પૂછો તો કહે છે ઉપર થી બંધ છે ફોલ્ટ માં છે તો શું કાયમ ફોલ્ટ માં જ હોય છે તો મેન્ટેન્સ સેના માટે કરાય છે તેવો ગામ લોકો અને વેપારીઓ માં આક્રોશ છે