P.M. શ્રી Narendra Modi સાહેબના સ્વાગત કાર્યક્રમમાં પધારવા સાંસદ શ્રી વિનોદ ચાવડા દ્વારા સૌ કચ્છીજનોને હાર્દિક નિમંત્રણ પાઠવવા માં આવ્યુ

vinod
copy image

ઓપરેશન સિંદૂર ભારતીય સેનાની અપ્રતિમ વીરતા અને રાષ્ટ્ર સ્વાભિમાનની અતૂટ પ્રતિજ્ઞાનું જીવંત પ્રતીક છે. અને ઓપરેશન સિંદૂરની સફળતા બાદ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી Narendra Modi સાહેબ કચ્છની ખમીરવંતી ધરતી પર જ્યારે પધારી રહ્યા છે, ત્યારે તેમના ભવ્યાતિભવ્ય સ્વાગત માટે આયોજિત કાર્યક્રમમાં પધારવા ભારતીય જનતા પાર્ટી ન પ્રદેશ મહામંત્રી અને કચ્છ મોરબી ના સાંસદ શ્રી વિનોદ ચાવડા દ્વારા સૌ કચ્છીજનોને હાર્દિક નિમંત્રણ પાઠવવા માં આવ્યુ.

તારીખ: 26/05/2025, સોમવાર
સમય: બપોરે 03:00 કલાકે
સ્થળ: ટાઈમ સ્કેવર કોમ્પલેક્ષની સામે, મીરઝાપર રોડ, ભુજ-કચ્છ.