ચોરાડની ધરતીના ગરવા ગાયક રમેશભાઈ પરમારનું અવસાન


દેશી રાહડા કિંગ તેમજ કચ્છ વાગડના લોકગીતોને પોતાના કંઠના કામણ થી મધુર સ્વરમાં જનતા સમક્ષ પીરસનાર તેમજ વાગડ અને ચોરાડના લોકસંગીતને એક અનોખી ઓળખ અપાવનાર અને ચોરાડ – વાગડ ના લોકસંગીતને દાંડીયારાસ માં અલગજ અંદાજ માં રજુ કરનાર ચોરાડની ધરતીના ગરવા ગાયક રમેશભાઈ પરમાર આજે આ દુનિયામાંથી વિદાય લીધી.
