અમદાવાદમાંથી ચોંકાવનાર બનાવ આવ્યો સામે : એક દિવસના નવજાત શિશુને કોવિડ પોઝિટિવ આવ્યો

image-133

copy image

copy image

કોરોનાએ કમ બેક કરતાં વધતા કેસને લઈને લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ચોંકાવનારી  માહિતી અમદાવાદમાંથી સામે આવી છે. અહી   એક દિવસના નવજાતને કોવિડ પોઝિટિવ આવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ મામલે પ્રાપ્ત થતી માહિતી અનુસાર બાળકના જન્મ સમયે માતા કોવિડ પોઝિટિવ હતી પરંતુ બાળકના જન્મ બાદ માતાનો ફરી રિપોર્ટ કરતા માતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો પરંતુ બાળકનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલમાં બાળકનું વજન ઓછું હોવાથી તેને NICUમાં રાખવામાં આવ્યું છે.