અંજાર તાલુકામાં આવેલ વેલસ્પન કંપનીમા આગ ભભુકી


કચ્છના અંજાર નજીક વેલસ્પન કંપનીમા આગ ભભુકી
વેલસ્પન કંપનીના કોટન ગોડાઉનમાં આગ લાગી
વેલસ્પન કંપની સહિતની ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે
આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ
આગ લાગવા પાછળનું કારણ અંગે તર્ક-વિતર્ક
