સમાજ અને વિવિધ સંયોગી સંસ્થા દ્વારા અજાતિ પ્રમાણપત્ર, એટ્રોસિટી એક્ટ, તેમજ વિવિધ વિષયો માટે મુલાકાત લેવામાં આવી હતી

copy image

આજે મહારાષ્ટ્ર રાજ્ય ના અનુસૂચિત જાતી/ જમાતી આયોગ ના અધ્યક્ષ શ્રી આનંદરાવજી અડસુળ સાહેબ અને અનુસૂચિત જાતી/ જમાતી આયોગ ના રાજ્ય સચિવ ગોરક્ષ લોખંડે સાહેબ ની મુલાકાત પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી રોહીદાસવંશી વઢિયારા ચમાર સમાજ (ર.જી) સમાજ અને વિવિધ સંયોગી સંસ્થા દ્વારા અજાતિ પ્રમાણપત્ર, એટ્રોસિટી એક્ટ, તેમજ વિવિધ વિષયો માટે મુલાકાત લેવામાં આવી હતી.

વિષય: જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે, મુંબઈ – મહારાષ્ટ્રની ઞુજરાત, અનુસૂચિત જાતિના ધરતીના પુત્રો . તેમને મહારાષ્ટ્ર રાજ્યના તમામ લાભો મળવા જોઈએ. ગુજરાતી ભાષીક જાતિ પ્રમાણપત્રથી વંચિત રાખવામાં આવી રહ્યા છે વર્ષ ૧૯૫૦ ના વાસ્તવિક દસ્તાવેજો ન હોવાને કારણે, તેઓને સરકારી અનામત લાભોથી વંચિત રહેવું પડે છે અને, તારીખ ૨૯/૪/૨૦૦૪. ૧૯૬૦ વર્ષ. મહારાષ્ટ્રના વાસ્તવિક (G.R.) ફરીથી લાગુ કરવામાં આવે, છેલ્લા 15 વર્ષથી મહારાષ્ટ્રના સ્થાનિક વાસ્તવિક પુરાવાના આધારે જાતિ પ્રમાણપત્ર આપવામાં આવે, તેમજ અનેએટ્રોસિટી એક્ટની કડક અમલ બજાવણી થવી જોઈએ તેવી ચર્ચા કરી. પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી રોહીદાસવંશી વઢિયારા ચમાર સમાજ (ર.જી) સમાજ ના કેન્દ્રીય પંચાયત સહ મંત્રી, ઓલ ઇન્ડિયા SC, ST, OBC, માઇનોરીટીસ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આઠવલે) મુંબઈ પ્રદેશ ઉપાધ્યક્ષ આલજીભાઈ મારૂ, મેઘવાળ સમાજ ડૉ.કિશોર ભાઈ ધુડીદાસ મકવાણા, સમાજ સેવક,નરેશ ભાઈ મારૂ, વિશ્રરામભાઈ મેરીયા, ચરોતરુખી સમાજના ડાયાભાઈ રાઠોડ, ગોવિંદભાઈ મજેઠીયા ,તથા અન્ય સમાજ સેવકો ઉપસ્થિત રહ્યા હતા. હમીરભાઈ શામળીયા જણાવ્યું હતું.