શિકારપુર હોટલમાં માદક પદાર્થ ઝડપાયો

copy image

શિકારપુર હોટલ પર માદક પદાર્થ ઝડપાયો// એસ ઓ જી ની ટીમ ભચાઉ વિસ્તાર માં પેટ્રોલિંગ માં હતી ત્યારે નેશનલ હાઇવે રોડ પર શિકારપુર ખાતે હોટલ અનમોલ પર તરન તારન નો સંચાલક. હરનેકસીગ ઈન્દ્રસીગ હોટલમાં પોતાના કબજામાં રાખેલ હેરોઈન 5 ગ્રામ કિ 2,50,000 અને અફીણ 19 ગ્રામ કિ 19,000 કુલ મુદ્દામાલ કિ. રૂ. 3,58,500 ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે JAN JAAGRAN SANDESH