કચ્છના પ્રવેશદ્વાર આડેસરથી મેઘરાજાએ રાત્રે કરી ધમાકેદાર એન્ટ્રી

copy image

કચ્છ જિલ્લામાં મેઘરાજાનું આગમન…..
કચ્છમાં ધોધમાર વરસાદ…..
રાપર પંથકમાં દોઢ કલાકમાં 3 ઈંચ વરસાદ….
શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા…..
કચ્છ જિલ્લાના પ્રવેશદ્વાર આડેસરથી મેઘરાજાએ ગત રાત્રે કરી ધમાકેદાર એન્ટ્રી….
ભીષણ ગરમી અને ઉકળાટ બાદ વાગડવાસીઓને વરસાદી ઠંડકનો અહેસાસ…..