જડેશ્વર મહાદેવ તથા ગૌશાળા ટ્રસ્ટ કેરાને ઠંડા પાણીનું વોટર કૂલર ભેટ અપાયું

સ્વ,શામજીભાઈ રામજી ભુડીયા સ્વ,મેઘબાઈ શામજી ભુડીયા સ્વ,સુરેશભાઈ શામજી ભુડીયા (સહ પરિવાર) તરફથી જડેશ્વર મહાદેવ તથા ગૌશાળા ટ્રસ્ટ કેરા ને ઠંડા પાણીનું વોટર કૂલર ભેટ અપાયું મહા શિવરાત્રિ ના પવિત્ર દિવસે દાતાશ્રીઓ દ્વારા પૂજન વિધી કરી ખુલ્લું મુકાયું