મૅંગો ગ્લોબલ પ્રીસ્કૂલ – ભુજ તેમજ ઉમા યોગ કેન્દ્રના સહયોગથી ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી


મૅંગો ગ્લોબલ પ્રીસ્કૂલ ખાતે ૨૧મી જૂનના રોજ ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉત્સાહભેર ઉજવાયો હતો.
આ કાર્યક્રમમાં બાળકો અને તેમના માતા-પિતાએ ભાગ લીધો હતો. વિવિધ પ્રકારના યોગાસનો, રમતો અને નૃત્ય દ્વારા બાળકોમાં યોગ પ્રત્યે રુચિ વધારવાની સુંદર કોશિશ કરવામાં આવી.
વાલીઓ અને બાળકો બંને માટે આ સત્ર આનંદદાયક અને ઉજસ્વી રહ્યો. ઉમા યોગ કેન્દ્રના સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવે છે જેમણે આ સત્રને સફળ અને સફળતામય બનાવ્યું.