કચ્છના 129 ગ્રામપંચાયત ચૂંટણી લઇ મત ગણતરી શરૂ

કચ્છના 129 ગ્રામપંચાયત ચૂંટણી લઇ મત ગણતરી શરૂ

સવારના 9 વાગ્યાથી જિલ્લાના 9 તાલુકા મથકે મતગણતરી શરૂ થઇ

ભુજ તાલુકાની 21 ગ્રામ પંચાયતનું ભુજ લાલન કોલેજમાં મત ગણતરી શરૂ

કોલેજના 13 રૂમમાં મત ગણતરી હાથ ધરાઈ

ચુસ્તપોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિ પુર્ણ માહોલમાં મત ગણતરી શરૂ થઇ

મત ગણતરીમાં વહીવટી તંત્રનો 150 જેટલો સ્ટાફ જોડાયો

મત ગણતરી બાદ કચ્છની ગ્રામ પંચાયતના 1662 ઉમેદવારો ભાવિ નક્કી થશે

22 તારીખના મતદાન દિવસે જિલ્લાના 2,16,512 મતદારો પૈકી 1,68,559 મતદારોએ મતદાન કર્યું હતું

ગ્રામ પંચાયત ચૂંટણી લઇ જિલ્લામાં કુલ 77.85 ટકા મતદાન થયું હતું

મત ગણતરી બાદ જિલ્લાની 129 ગ્રામ પંચાયતને મળશે નવા સુકાનીઓ અને સભ્યો