ગુજરાતને મળી વધુ એક વંદે ભારત ટ્રેન
copy image

ભારતીય રેલવે દ્વારા ગુજરાતમાં આધુનિક સુવિધાઓના વિસ્તાર માટે મહત્ત્વનું પગલું…
અમદાવાદના અસારવા અને રાજસ્થાનના ઉદયપુર સિટી વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સેવાની જાહેરાત…
ગુજરાતની છઠ્ઠી વંદે ભારત ટ્રેન છે, જે પ્રવાસન અને આર્થિક પ્રવૃત્તિઓને આપશે વેગ….