અમદાવાદમાં થયેલ એર ઈન્ડિયા પ્લેન ક્રેશમાં અત્યાર સુધીમાં 256 મૃતદેહો પરિવારને સોંપાયા : 6 મૃતકોની ચહેરાથી થઈ ઓળખ, 231 લોકોની DNA દ્વારા ઓળખ કરાઈ

91cbc364-ae9b-430d-a7dc-12250965055a

copy image

copy image

12 જૂનના રોજ અમદાવાદમાં થયેલ એર ઈન્ડિયા પ્લેન ક્રેશને લઈને એર ઇન્ડિયાના CEO :

આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 241 લોકો સાથે ઘટના સ્થળ ઉપર હાજર બીજા 34 લોકોના મૃત્યુ થયા છે. મૃત્યુ પામનાર લોકોમાં 120 પુરુષો, 124 મહિલાઓ અને 16 જેટલા બાળકો હતા.

અત્યાર સુધીમાં 256 મૃતદેહો પરિવારને સોંપવામાં આવ્યા છે જેમાંથી કુલ 28 મૃતદેહ હવાઈ માર્ગે લઈ જવાયા છે.

માત્ર 6 મૃતકોની ચહેરાથી ઓળખ થઈ શકી છે બાકીના બીજા 231 લોકોની DNA દ્વારા ઓળખ કરવામાં આવી છે, હજુ પણ DNA મેચ કરવાની પ્રોસેસ શરૂ છે.