કચ્છના અનેક ગામડાઓમાં ચૂંટણીનું પરીણામ થયું જાહેર ….

copy image

ભુજ તાલુકાના જાંબુડી ગ્રામ પંચાયત ની ચૂંટણી માં સરપંચ પદે ખીમજીભાઈ મારવાડાનો વિજય
અંજાર તાલુકાના દેવળીયા ગ્રામ પંચાયતમાં કરીમાબેન ઈશા મથડા વિજય થયા
નખત્રાણા તાલુકાના ખારડીયા ગ્રામપંચાયત ચૂંટણી માં સરપંચ પદે નયનાબેન જાડેજા વિજેતા
ભાચૂંડા સરપંચ તરીકે રેખાબેન નવીનગરી ગુસાઈ વિજેતા જાહેર
કારાઘોઘા મુન્દ્રા તાલુકા ગ્રામ પંચાયત ના સરપંચ પદે મુકેશ શેઠીયા વીજય
ટોડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવાર હેતલબેન જીગ્રેશ ભાઈ માતંગનો વિજય
રાપર તાલુકાના સૂવઈ ગ્રામ પંચાયત સરપંચ.. પદે મનોજ મોતીભાઈ છાડવા..વિજય
મંગરા ગ્રામ પંચાયત ચંદ્રસિંહ જાડેજા વિજેતા
અબડાસા તાલુકાના નાનાવાડા ગ્રામ પંચાયત માં હિંગોરા હાજીઆમદ અબ્દુલ્લા વિજેતા
કારાઘોઘા મુન્દ્રા તાલુકા ગ્રામ પંચાયતના સરપંચ પદે મુકેશ શેઠીયા વીજય
ટોડા ગ્રામ પંચાયતની ચૂંટણી માં સરપંચ પદના ઉમેદવાર હેતલબેન જીગ્રેશ ભાઈ માતંગનો વિજય
ભુજ તાલુકાના જાંબુડી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે ખીમજીભાઈ મારવાડાનો વિજય
નખત્રાણા સરપંચ પદે ગોવિંદ આહિર વિજેતા