કચ્છના અનેક ગામડાઓમાં ચૂંટણીનું પરીણામ થયું જાહેર ….

copy image

કોટડા રોહા તા નખત્રાણા સરપંચ પદે ગોસ્વામી ધનગૌરી બેન ગોસ્વામી વિજેતા
ગ્રામ પંચાયત મથડા તાલુકો અંજાર વિજેતા સરપંચ મહેફુઝા બાનુ ફેઝલ અગરિયા
અંકેવાળીયા સરપંચ ચૂંટણીના વિજેતા જીતેન્દ્રભાઈ રાઠોડ
અજારના સરપંચ.. પદે રાજેશ તેજા સાગલિયા વિજય
અબડાસા તાલુકાના નાનાવાડા ગ્રામ પંચાયત માં હિંગોરા હાજીઆમદ અબ્દુલ્લા વિજેતા
મુન્દ્રાના કુકડસર ગામના સરપંચ પદે કરમીબેન શંકર ભાઈ રબારી વિજેતા
નખત્રાણા રોહા સુમરી ગ્રામપંચાયત માં સરપંચ પદે નીતિન ગોસ્વામી વિજેતા
ભુજ તાલુકાના જાંબુડી ગ્રામ પંચાયત ની ચૂંટણી માં સરપંચ પદે ખીમજીભાઈ મારવાડા નો વિજય
નખત્રાણા સરપંચ પદે ગોવિંદ આહિર વિજેતા