ગ્રામપંચાયતની ચુટણીના પરીણામો થતાં જાહેર

copy image

મોટી ખાખર ગ્રામ પંચાયત સરપંચ ની ચૂંટણી માં રતન ભાઈ ગઢવી વિજેતા
ભચાઉ તાલુકાના ગણેશપર ગ્રામ પંચાયત માં સરપંચ પદે કુવરબેન અરજણભાઇ આહિર વિજેતા
કાદિયા મોટા તા. નખત્રાણા સરપંચ પદે પટેલ વિમળા બેન વિજેતા
લખપત તાલુકાના રબારી નથુભાઈ કાયાભાઇ બરંદા જુથ ગ્રામ પંચાયતના સરપંચ પદે વિજેતા
અંજાર તાલુકાના જરુ ગ્રામપંચાયત સરપંચ પદે જસુબેન ભરતભાઇ જરુ વિજેતા
અંજાર તાલુકાના ખંભરા ગ્રામ પંચાયતના સરપંચ પદે લખીબેન પ્રકાશભાઈ હુંબલ વિજેતા
વણોઇ ગ્રામ પંચાયત ના સરપંચ પદે માદેવભાઈ વાલાભાઈ રબારી વિજેતા
વિથોણ તા નખત્રાણા લક્ષ્મી બેન મહેશ્વરી સરપંચ પદે વિજેતા
અંજાર તાલુકાના મોડવદર ગામ ના સરપંચ પદે દિનેશભાઈ રબારી વિજેતા
ગજોડ ગ્રામ પંચાયત સરપંચ પદે જાડેજા નંદુબા ગાભુભા વિજેતા
બરાયા ગ્રામ પંચાયત સરપંચ પદે મનહરસિંહ જાડેજા વિજેતા
માતાના મઢ ગ્રામ પંચાયત સરપંચ પદે કાસમ કુમાર વિજેતા
મોટા લાયજાં માંડવી સરપંચ પદે કાનજી મહેશ્ર્વરી વિજેતા