CBSE ની મોટી જાહેરાત, હવે 10માં ધોરણની પરીક્ષા વર્ષમાં બે વાર લેવામાં આવશે

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ની ભલામણો અને હિસ્સેદારો પાસેથી મળેલા સૂચનોના આધારે, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા વર્ષ 2026 થી ધોરણ 10 માં બે બોર્ડ પરીક્ષાઓની નીતિ લાગુ કરવાનો નિર્ણય