Skip to content
માળીયા તાલુકાના નાના દહીસરા ગામે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે માળિયા પી.એસ.આઈ. જે.ડી.ઝાલા, દિવ્યરાજસિંહ જાડેજા, એફ.આઈ.સુમરા, રમેશભાઈ રાઠોડ,રમેશભાઈ મૈયડ અને જયદેવસિંહ ઝાલા સહિતની ટીમે રેડ પાડતા ત્યાં જાહેરમાં જુગાર રમી રહેલા અશોકભાઈ નાનજીભાઈ કગથરા, ભાવેશભાઈ વશરામભાઈ ભાડજા, નાગજીભાઈ દેવશીભાઈ ભાડજા, પ્રભુભાઈ વેલજીભાઈ ધોરીયાણી, કાનજીભાઈ દેવશીભાઈ ભાડજાને રોકડ રકમ રૂ.૨૬,૮૦૦ સાથે પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી છે.