મુન્દ્રાના ટુંડા ગામે તળાવડીમાં લાસ મળી આવી

copy image

મુન્દ્રા ના ટુંડા ગામે તળાવડી અજાણ્યો શખ્સ ડૂબ્યો
ફાયર વિભાગની ટીમે મૃતદેહ શોધી કાઢ્યો
અંદરવોટર રોબોટ અને રેસ્ક્યુ સાધનો વડે મૃતદેહ ને બહાર કઢાયો
3 કલાકની જહેમત બાદ મૃતદેહ શોધવામાં સફળતા મળી
પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી