આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) એ અમદાવાદના NEET UG અને JEE એડવાન્સ 2025 ના ટોપર્સનો ‘ચેમ્પિયન્સ ઑફ આકાશ’ ઇવેન્ટમાં સન્માન કર્યુ
copy image

ભારતની અગ્રણી ટેસ્ટ પ્રીપ રકમ્પની, આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ એ નીટ UG અને જી એડવાન્સ 2025 માં શાનદાર પરિણામ આપનારા અમદાવાદના ટોપર્સનો સન્માન કર્યો. ‘ચેમ્પિયન્સ ઑફ આકાશ’ નામના વિશિષ્ટ ઈવેન્ટમાં આકર્ષક કેશ પ્રાઈઝ અને સર્ટિફિકેટ દ્વારા ટોપર્સની સફળતાની ઉજવણી કરવામાં આવી.
આ વર્ષે NEET UG 2025 નું પેપર મોડલ અને લેવલ પહેલા કરતા વધુ મુશ્કેલ હતું, તેમ છતાં આકાશના વિદ્યાર્થીોએ સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ઉલ્લેખનીય પરિણામો આપ્યા.
JEE એડવાન્સ 2025માં પણ અમદાવાદના આકાશીયન્સે અસરકારક કામગીરી કરી છે.
“આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ સાબિત કર્યું છે કે એક મજબૂત એકેડેમિક સિસ્ટમ અને પર્સનલાઈઝ્ડ ગાઈડન્સ દ્વારા કોઈપણ વિદ્યાર્થીઓને ફ્યુચર-રેડી લર્નર બનાવી શકાય છે. અમે બધાને દિલથી અભિનંદન આપીએ છીએ.”
રિપોર્ટ બાય અશ્વિન લિંબાચીયા, અમદાવાદ