માંડવીના પાંચોટીયા ગામે ગામના સરપંચ શ્રી પુનશી માણશી ગઢવી તથા ગ્રામ સેવક દ્વારા કિશાન ક્રેડિટ કાર્ડ બનાવવાની કામગીરી શરૂ કરાઈ

માંડવી તાલુકાના પાંચોટીયા ગામે ગામના સરપંચ શ્રી પુનશી માણશી ગઢવી તથા ગ્રામ સેવક દ્વારા કિશાન ક્રેડિટ કાર્ડ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી. જેમા બહોળી સંખ્યા માં લોકો ભાગ લીધો હતો. તથા બીજી અનેક સેવાઓ નો લાભ મળશે તેવું પુનશી માણશી ગઢવી એ જણાવ્યું હતું.