માંડવીના ડોણ ગામે પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ

માંડવી તાલુકાના ડોણ ગામે શ્રી ડોણ પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમા સ્ટાફગણ સાથે વિધાર્થીઓ પણ યોગાસન કર્યાં હતા. યોગ દિવસ વિશે ની વિસ્તૃત જાણકારી શિક્ષક શ્રી હિરેનગીરી ગોસ્વામી એ આપી હતી.