ભુજમાં કન્ટેનર લઈ જતું ટ્રક પલટ્યું : એક ઘાયલ

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે બાયપાસ સર્કલ પર પલટાયું ટ્રક
રસ્તાની વચ્ચે આડું પડ્યું કન્ટેનર સાથેનું ટ્રક
બનાવવામાં એક વ્યક્તિને ઇજા પહોચી
બ્રેક ફેલ થઈ જતા અકસ્માત સર્જાયો હોવાનું સ્થાનિકો એ જણાવ્યું
કન્ટેનર સાથેનું ટ્રક રસ્તાની વચ્ચે ઊંધું વળતા ટ્રાફિક અવરોધાયો