Skip to content
લખાજીરાજ શ્રમજીવી સોસાયટી 3 જાહેરમાં વર્લી ફીચરના આંકડા લખી પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા શખ્સને પકડી પાડતી થેરાળા પોલીસ. રાજકોટ શહેરમાં પ્રોહિબિશન જુગાર જેવી પ્રવૃતિ સદંતર બંધ કરવા સૂચના હોય જેથી થોરાળા પોલીસ ટીમને મળેલી બાતમી આધારે દુધસાગર રોડ જી.ઇ.બી.ઓફિસ આગળ લખાજીરાજ શ્રમજીવી સોસાયટી 3 જાહેરમાં શખ્સ રહેમાન ઉર્ફે બોદુ ઇકબાલભાઈ મલેક રહે. લખાજીરાજ શ્રમજીવી સોસાયટી 3 રાજકોટ ગ્રાહકો પાસેથી વર્લી ફીચરના આંકડાઓ લઈ પૈસાથી હરજીતનો જુગાર રમી રમાડતા આંકડાનો લખેલ સાહિત્ય તથા રોકડા રૂ. 6,220 ના મુદામાલ સાથે પકડી પાડતી થોરાળા પોલીસ