નખત્રાણા ગૌવંશમ ગ્રુપના જશવંતગીરી આર ગુસાઈએ ઈજાગ્રસ્ત ગૌમાતાની કરાવી સારવાર
copy image

નખત્રાણા ગૌવંશમ ગ્રુપ સાથે છેલ્લા 17 વર્ષથી સેવા કાર્યક્રમ પ્રવૃત્તિ સાથે જોડાયેલ અને છેલ્લા ત્રણ વર્ષથી નખત્રાણા હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા એવા હોમગાર્ડ જવાન જશવંતગીરી આર ગુસાઈ ને ગઈ રાત્રે નાઇટ ફરજ દરમિયાન એક ફોન આવેલ કે એક બિન વાર શું ગૌવંશ ને પીઠ પાછળના ભાગ પર ગંભીર ઇજાઓ પહોંચેલ છે જેની જાણ થતાં જ તાત્કાલિક પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી અને જશવંત ગીરી એ એવું જણાવ્યું હતું કે વધુ સારવાર જેવું જણાશે તો સુપારેશ્વર જૈન યુવક મંડળ દ્વારા સંચાલિત પશુ હોસ્પિટલ ભુજ ખાતે મોકલવામાં આવશે