ધોળાવીરા સાંતલપુર રસ્તા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો

આ નેશનલ હાઇવેને દ્વિમાર્ગીય કરવા માટે 575 કરોડ ફાળવાયા

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કરી મહત્વપૂર્ણ જાહેરાત

હાલમાં એક માર્ગીય રસ્તાના કારણે પ્રવાસીઓ અને ભારે વાહનોના પરિવહનમાં અગવડતા થતી હોવાથી લેવાયો નિર્ણય

106 કિલોમીટરનો નેશનલ હાઇવે દ્વિ માર્ગીય બનતા સુવિધા વધશે