કેરા પોલીસ સ્ટેશન ખાતે પી.પી.ગોહિલ સાહેબના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિ ની બેઠક યોજાઈ
copy image

કેરા તા, ભુજ તા,2/7/2025 ના રોજ ભુજ તાલુકાના કેરા પોલીસ સ્ટેશન ખાતે સાંજે 6 કલાકે માનકુવા પોલીસ સ્ટેશન નો નવા પી.આઈ.તરીકે નો ચાર્જ સંભાળનાર પી.પી.ગોહિલ સાહેબ ના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિ ની બેઠક નું આયોજન કરાયું હતું સાથે કેરા પોલીસ સ્ટેશન ના નવા જમાદાર નો ચાર્જ સંભાળનાર વિજયભાઈ ગાંગર તેમજ સ્ટાફના અજયભાઈ જનકાર,બાબુલાલભાઈ તેમજ રમેશભાઈ હાજર રયા હતા સાથે કેરા બળદિયા નારાણપર તેમજ આજુબાજુ ગામના લોકો હાજર રયા હતા
રવિલાલ હિરાણી કેરા