વરસાદની આગાહીને પગલે ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ઑરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર

copy image

copy image

લેટેસ્ટ આજની આગાહીમાં ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ઑરેન્જ ઍલર્ટ તો કેટલાક જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર કરી દેવાયું છે…..

પ્રાપ્ત થતાં અહેવાલો મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ  જારી કરાયું છે…..

ઉપરાંત કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ યલો ઍલર્ટ જાહેર કરવામાં આવેલ છે…..